બાળકોના નામે શિષ્યવૃત્તિ અને રાશન કોણ લઈ ગયું? પંજાબના આ કેસે ઉઠાવ્યા મોટા સવાલ

શાળામાં બાળકો દેખાતા નહોતા, છતાં તેમની હાજરી નોંધાતી રહી… આખરે પંજાબની 3 સરકારી શાળાઓમાં શું ચાલી રહ્યું હતું કે મામલો સીધો NCSC સુધી પહોંચ્યો?
પંજાબની સરકારી શાળામાં ‘ભૂતિયા વિદ્યાર્થીઓ’ના કથિત કૌભાંડનો મામલો

પંજાબની સરકારી શાળાઓમાં ‘ભૂતિયા વિદ્યાર્થીઓ’ના નામે કથિત ગેરરીતિના આરોપો (AI જનરેટેડ)