આવતીકાલથી અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલના આઠ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા

દેશભરમાંથી કુલ 101 વૈદિક આચાર્ય વૈદિક રીતે પૂજા કરવા માટે સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેશે