Pahalgam આતંકવાદી હુમલો: રેકીથી લઈને નરસંહાર સુધીનું ષડયંત્ર

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 17 દિવસ પહેલાં, આતંકવાદી નેટવર્કના કેટલાક સભ્યોએ પહેલગામની હોટલોની રેકી શરૂ કરી હતી
Pahalgam આતંકવાદી હુમલો: રેકીથી લઈને નરસંહાર સુધીનું ષડયંત્ર

20 દિવસથી આતંકવાદીઓ કરતા હતા રેકી