Madhya Pradesh : 'સર્પદંશ' મહા કૌભાંડ, 47 'મૃતકો'ના નામે 11.26 કરોડ ખંખેર્યા, ક્લાર્ક સહિત 21 ની ધરપકડ!

મધ્યપ્રદેશના સિઓની જિલ્લામાં સર્પદંશના નામે કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે. એક જ મહિલાને 29 વખત અને એક પુરુષને 28 વખત...
Madhya Pradesh : 'સર્પદંશ' મહા કૌભાંડ, 47 'મૃતકો'ના નામે 11.26 કરોડ ખંખેર્યા, ક્લાર્ક સહિત 21 ની ધરપકડ!

ભ્રષ્ટ અધિકારીઓએ હદ વટાવી, 'સર્પદંશ' કૌભાંડનો પર્દાફાશ!