મહાકુંભમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ પહોંચી ઘટનાસ્થળે
સેક્ટર-19માં લાગી આગ, 20 થી 25 તંબુ બળી ગયા, ગેસ સિલિન્ડરોમાં થયો વિસ્ફોટ

મહાકુંભમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ પહોંચી ઘટનાસ્થળે

મહાકુંભમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ પહોંચી ઘટનાસ્થળે
મહાકુંભમાં ભીષણ આગ લાગી. એવું કહેવાય છે કે, તંબુમાં રસોઈ બનાવતી વખતે આ આગ લાગી હતી. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આગ વધુ તંબુઓને પોતાની ઝપેટમાં લઈ ગઈ છે, જેના કારણે તેમાં રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરોમાં સતત વિસ્ફોટ થઈ રહ્યા છે. 20 થી 25 તંબુ બળી ગયા છે.
આ આગ અખાડાની આગળના રસ્તા પર લોખંડના પુલ નીચે લાગી છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
ભારે પવનને કારણે આગ ફેલાવાનો ભય છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ