કાશ્મીરના બાંદીપોરમાં મોટી દુર્ઘટના, 2 જવાન શહીદ
પોલીસ અને સેના જવાનોએ શરુ કર્યું બચાવ અભિયાન

કાશ્મીરના બાંદીપોરમાં મોટી દુર્ઘટના, 2 જવાન શહીદ

કાશ્મીરના બાંદીપોરમાં મોટી દુર્ઘટના, 2 જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં એસકે પેઈન પાસે સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો, જેમાં વાહન પલટીને પહાડી પરથી નીચે પડી જતાં સૈનિકો ઘાયલ થયા હતા. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, જાનહાનિની આશંકા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના મોત થયા છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે.
ગંભીર રીતે ઘવાયેલા ત્રણમાંથી એક સૈનિકના મોત બાદ મૃત્યુઆંક વધીને ત્રણ થઈ ગયો છે, જ્યારે બે અન્ય ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ અને સેનાના જવાનો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલા છે.
નોંધનીય છે કે 24 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના મેંધર તહસીલમાં નિયંત્રણ રેખા પર બલનોઈ સેક્ટરમાં સેનાના વાહન સાથે અકસ્માત થયો હતો, તે સમયે સેનાનું વાહન સૈનિકોને લઈ જઈ રહ્યું હતું આ દુર્ઘટનામાં વાહનમાં મુસાફરી કરી રહેલા પાંચ સૈનિકોના મોત 300 ફૂટ ઊંડા થયા હતા, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વ્હાઇટ નાઈટ કોર્પ્સે સૈનિકોના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ