Ranchi એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: ઇન્ડિગો વિમાનનું ટાયર પંચર, ફ્લાઇટ રદ
પટના અને લખનઉ જઈ રહેલા ઇન્ડિગો એરલાઇન્સના એક વિમાનનું ટાયર લેન્ડિંગ બાદ પંચર થઈ ગયું, જેના કારણે વિમાનને રાંચીમાં જ ગ્રાઉન્ડેડ કરવું પડ્યું.

વધુ એક વિમાન દુર્ઘટના ટળી

વધુ એક વિમાન દુર્ઘટના ટળી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.