MPSC પરીક્ષાને લઈને મહારાષ્ટ્રમાં મોટો વિવાદ! પુણેમાં રસ્તા પર ઉતર્યા વિદ્યાર્થીઓ, અધ્યક્ષના રાજીનામાની માગ કેમ?

વર્ષોની મહેનત બાદ પરીક્ષા પ્રક્રિયા અંગે ઉઠેલા સવાલો વિદ્યાર્થીઓના ભવિષ્યને કેવી રીતે અસર કરી શકે છે? પુણેમાં થનારા વિરોધથી લઈને ઉમેદવારોની તમામ માગણી ...
પુણેમાં MPSC ઉમેદવારોનો વિરોધ અને સરકારી ભરતીમાં પારદર્શિતાની માગ

પુણેમાં MPSC ઉમેદવારોના વિરોધ પ્રદર્શન અને સરકારી ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાની માગ