Justice BR Gavai બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, CJI સંજીવ ખન્નાએ કરી ભલામણ

Justice BR Gavai પદ સંભાળ્યાના છ મહિના બાદ એટલે કે નવેમ્બર 2025 માં નિવૃત્ત થશે...
Justice BR Gavai બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, CJI સંજીવ ખન્નાએ કરી ભલામણ

દલિત સમુદાય માટે ગૌરવની ક્ષણ...