TikTok ભારતમાં પાછું ફર્યું? સરકારે કરી સ્પષ્ટતા

TikTok વિશેની અફવાઓ અંગે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, TikTok પરનો પ્રતિબંધ હજી પણ યથાવત છે
શું TikTok ભારતમાં પાછું ફર્યું? સરકારે કરી સ્પષ્ટ

TikTok પરથી પ્રતિબંધ હટ્યો?