

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

TMCના 20 બળવાખોર સાંસદોનું સભ્યપદ રદ થશે કે બચશે? NCPમાં જોડાયેલા 20 સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને 17-18 પાનાનો અલગ-અલગ જવાબ સોંપીને પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે.

બદ્રીનાથ મંદિરમાં પ્રસાદની ગણતરીથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધી સવાલો ઊભા થયા? 5 મહિનાની તપાસ બાદ SITએ સરકારને સોંપ્યો 300 પાનાનો રિપોર્ટ!

બાબા બાગેશ્વરના નિવેદનથી શરૂ થયેલો વિવાદ હવે વધુ વકર્યો! ભગવાન રામ અને શ્રીકૃષ્ણની તુલના પર યોગ ગુરુ બાબા રામદેવ ભડક્યા અને કહી દીધું- 'તમે દંભી છો, પહેલાં પોતાને બચાવો!'