'તમે દંભી છો!' બાબા બાગેશ્વરના નિવેદન પર ભડક્યા બાબા રામદેવ, કહ્યું- 'પહેલાં પોતાને બચાવો'

બાબા બાગેશ્વરના નિવેદનથી શરૂ થયેલો વિવાદ હવે વધુ વકર્યો! ભગવાન રામ અને શ્રીકૃષ્ણની તુલના પર યોગ ગુરુ બાબા રામદેવ ભડક્યા અને કહી દીધું- 'તમે દંભી છો, પ ...
બાબા રામદેવે બાબા બાગેશ્વરના નિવેદન પર આકરા પ્રહાર કર્યા

બાબા બાગેશ્વરના રામ-કૃષ્ણ અંગેના નિવેદન પર બાબા રામદેવે નારાજગી વ્યક્ત કરી