બિહારની યુવતીનું મોટા DJના અવાજથી મોત, હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ

શિવહરમાં 15 વર્ષની પિંકીને જોરદાર ડીજેના અવાજથી હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલની બેદરકારીથી મોત. પરિવારના સભ્યોએ વિરોધ નોંધાવ્યો.
બિહારની યુવતીનું મોટા DJના અવાજથી મોત, હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ

મોટા DJના અવાજથી યુવતીનો મોત