વિધાનસભામાં એક વર્ષમાં સૌથી વધુ બેઠક યોજાતી હોય તો તેમાં ગુજરાતના ટોચના 10 રાજ્યોમાં પણ નથી.

ગુજરાત વિધાનસભામાં સરેરાશ 26 દિવસ જ થાય છે કામ, બિહાર-ઓડિશા કરતાં પણ પાછળ
વિધાનસભામાં એક વર્ષમાં સૌથી વધુ બેઠક યોજાતી હોય તો તેમાં ગુજરાતના ટોચના 10 રાજ્યોમાં પણ નથી.

આગામી સત્ર 19મી ફેબ્રુઆરીથી 28 માર્ચ દરમિયાન યોજાશે