ATM પર મોબાઇલથી રૂપિયા ઉપાડો!
ATM કાર્ડ ઘરે ભૂલી ગયા? ટેન્શન નહીં! 5 સ્ટેપમાં UPI એપથી જ કેશ ઉપાડો

UPIથી 30 સેકન્ડમાં કાર્ડ વગર પૈસા કાઢો

UPIથી 30 સેકન્ડમાં કાર્ડ વગર પૈસા કાઢો
ઘરેથી નીકળ્યા અને ATM પર પહોંચ્યા, પણ ખિસ્સામાં હાથ નાખતાં જ યાદ આવ્યું કે "યાર, ડેબિટ કાર્ડ તો ઘરે રહી ગયું!" – આવી સ્થિતિમાં પહેલાં તમારે મિત્રને ફોન કરવો પડતો કે ઘરે પાછા ફરવું પડતું. પણ હવે નહીં!
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ‘ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિથડ્રોઅલ’ (ICCW) સુવિધા દ્વારા તમે કોઈપણ બેંકના UPI-એનેબલ્ડ ATM પરથી ફક્ત મોબાઈલ + ઇન્ટરનેટ + UPI PINથી 30 સેકન્ડમાં ₹10,000 સુધીની રોકડ ઉપાડી શકો છો. આ સુવિધા હવે દેશભરમાં 1.50 લાખથી વધુ ATM પર લાઇવ છે, જેમાં SBI, HDFC, ICICI, Axis, PNB, BoB, Kotak, Yes Bank સહિત તમામ મોટી બેંકોના ATM શામેલ છે.
5 સ્ટેપમાં કાર્ડ વગર પૈસા કાઢવાની સંપૂર્ણ પ્રોસેસછઠ્ઠા ટ્રાન્ઝેક્શનથી ₹21 + GST ચાર્જ લાગુ (RBI નિયમ).
સુરક્ષાનો સૌથી મોટો ફાયદોબેંકિંગ એક્સપર્ટ અને NPCIના ફોર્મર સીઈઓ દિલીપ આસ્બે: "ICCW એ ભારતની ડિજિટલ પેમેન્ટ ક્રાંતિનો આગલો તબક્કો છે। 2026 સુધીમાં 3 લાખ ATM પર આ સુવિધા આવી જશે।"
આજથી જ તમારું ડેબિટ કાર્ડ ઘરે મૂકી દો! બસ ખાતરી કરો કે તમારી UPI એપ અપડેટ છે, ઇન્ટરનેટ ચાલુ છે અને UPI PIN યાદ છે।
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ