કેરળના પદ્મનાભસ્વામી મંદિરમાં સ્માર્ટ ચશ્મા પહેરી ઘૂસતો ગુજરાતી ઝડપાયો!

મંદિરના સુરક્ષા કર્મચારીઓને શંકા જતાં પકડીને તપાસ કરતાં ચશ્મામાં સિક્રેટ કેમેરો લાગેલો હતો
કેરળના પદ્મનાભસ્વામી મંદિરમાં સ્માર્ટ ચશ્મા પહેરી ઘૂસતો ગુજરાતી ઝડપાયો!

મંદિર પ્રશાસને સુરેન્દ્ર શાહ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ સમયે પૂછપરછ માટે હાજર રહેવા નોટિસ આપી