બિહારમાં લગ્ન મંડપમાંથી વરરાજાનું અપહરણ, ડાન્સના વિવાદ બાદ ઘરમાં હંગામો અને લૂંટ

બિહારના ગોપાલગંજમાં લગ્ન દરમિયાન ડાન્સના વિવાદ પછી વરરાજાનો અપહરણ, હંગામા દરમિયાન દુલ્હનના ઘરમાં લૂંટફાટ અને મારામારી પણ થઈ હતી.
બિહારમાં લગ્ન મંડપમાંથી વરરાજાનું અપહરણ, ડાન્સના વિવાદ બાદ ઘરમાં હંગામો અને લૂંટ

લગ્ન મંડપમાંથી વરરાજાનું અપહરણ