અચાનક યુદ્ધવિરામથી પૂર્વ સેના અધિકારીઓ સ્તબ્ધઃ સીઝ ફાયર અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યુ

સીઝફાયરનો આદેશ ચોંકાવનારોઃ વી.પી.મલિક, હવે આગળ વધુ તક મળશે નહીઃ મનોજ નરવણે
અચાનક યુદ્ધવિરામથી પૂર્વ સેના અધિકારીઓ સ્તબ્ધઃ સીઝ ફાયર અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યુ

કેટલાક નિવૃત સૈન્ય ઓફિસરોએ પણ સોશિયલ મીડિયામાં સીઝ ફાયર અંગે નિરાશા વ્યક્ત કરી