NDAમાંથી 17 મહિલા કેડેટ્સ થયા પાસ આઉટ, વિજય કુમાર સિંહે કહ્યું, 'આ મહિલા શક્તિનું પ્રતીક છે'

પહેલી વખત NDAમાંથી 17 મહિલા કેડેટ્સે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, જેને રાજ્યપાલે નારી શક્તિ અને સશક્તિકરણનું પ્રતિક ગણાવ્યું છે.
NDAમાંથી 17 મહિલા કેડેટ્સ થયા પાસ આઉટ, વિજય કુમાર સિંહે કહ્યું, 'આ મહિલા શક્તિનું પ્રતીક છે'

NDAમાંથી 17 મહિલા કેડેટ્સે ગ્રેજ્યુએશન પૂરું