Gujarat થી કેદારનાથ જતા પાંચ મિત્રોની કારનો ભયાનક અકસ્માત: ચારના મોત, એક ગંભીર

આ ઘટના સિસૌના ફ્લાયઓવર પર બની, જ્યાં મિત્રોની ઇનોવા કાર બેકાબૂ થઈને ડિવાઈડર તોડીને 20 ફૂટ નીચે ખેતરમાં પડી ગઈ
Gujarat થી કેદારનાથ જતા પાંચ મિત્રોની કારનો ભયાનક અકસ્માત: ચારના મોત, એક ગંભીર

પાંચ મિત્રોને નડ્યો અકસ્માત