ચંદીગઢના યુવાનોનો જોશ: તંત્રની એક અપીલ પર યુવાનો ઉમટ્યા

ચંદીગઢ વહીવટીતંત્રે સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર તરીકે જોડાવા માટે અપીલ કરી હતી, જેના પ્રતિસાદમાં સેંકડો યુવાનો એક ઇમારતની બહાર એકઠા થયા હતા
ચંદીગઢના યુવાનોનો જોશ: તંત્રની એક અપીલ પર યુવાનો ઉમટ્યા

તંત્રના આદેશ પર હજારો યુવાનો થયા એકઠા