ભારતvsઇંગ્લેન્ડ: કે.એલ રાહુલે ટેસ્ટમાં 18મી અડધી સદી ફટકારી,ભારત પાસે 100 થી વધુ રનની લીડ છે

ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. કે.એલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી.
ભારતvsઇંગ્લેન્ડ: કે.એલ રાહુલે ટેસ્ટમાં 18મી અડધી સદી ફટકારી,ભારત પાસે 100 થી વધુ રનની લીડ છે

ગિલે ઋષભ પંત સાથે પાંચમી વિકેટ માટે 209 રનની ભાગીદારી કરી.ગિલે 227 બોલમાં 147 રન બનાવ્યા