દિલ્હી-મુંબઈમાં વિરોધ, 11 મેટ્રો સ્ટેશન બંધ... ચૂંટણી પંચ સામે આટલો મોટો મોરચો કેમ?

ચૂંટણી પંચ અને SIRને લઈને અચાનક કેમ વધી ગયો દેશવ્યાપી વિરોધ? દિલ્હીના જંતર-મંતરથી મુંબઈના શિવાજી પાર્ક સુધી શું થયું?
ચૂંટણી પંચ અને SIR વિરુદ્ધ દિલ્હી-મુંબઈમાં વિરોધ

ચૂંટણી પંચ અને SIR મુદ્દે દિલ્હી-મુંબઈમાં વિરોધ પ્રદર્શન