ગુજરાત-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં મની લોન્ડરિંગ કેસમાં EDના દરોડા, રિટર્નની લાલચ આપી છેતરપિંડી

EDએ ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના 24થી વધુ સ્થળે દરોડા પાડીને 2700 કરોડના ધોલેરા રોકાણ છેતરપિંડી કેસમાં તપાસ શરૂ કરી છે.
ગુજરાત-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં મની લોન્ડરિંગ કેસમાં EDના દરોડા, રિટર્નની લાલચ આપી છેતરપિંડી

EDના દરોડા