કાળ બન્યું ઇયરફોન, ગીતો સાંભળતા સાંભળતા રેલ્વે ટ્રેક ક્રોસ કરવો મોંઘો પડ્યો   

યુવતી ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે કોચુવેલી-અમૃતસર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેને તેને ટક્કર મારી હતી, ટ્રેનની ટક્કરથી છોકરીને ગંભીર ઈજાઓ થઈ હતી
કાળ બન્યું ઇયરફોન, ગીતો સાંભળતા સાંભળતા રેલ્વે ટ્રેક ક્રોસ કરવો મોંઘો પડ્યો   

યુવતીને ગીતો સાંભળતા સાંભળતા રેલ્વે ટ્રેક ક્રોસ કરવો મોંઘો પડ્યો