CBSE બોર્ડની જાહેરાતઃ હવે વર્ષમાં બે વખત લેવાશે ધોરણ-10ની બોર્ડ પરીક્ષા

પહેલી પરીક્ષા ફેબ્રુઆરીના મધ્યમાં અને બીજી પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે
CBSE બોર્ડની જાહેરાતઃ હવે વર્ષમાં બે વખત લેવાશે ધોરણ-10ની બોર્ડ પરીક્ષા

વિદ્યાર્થીઓને ભૂલો સુધારવા અને વધુ સારું પ્રદર્શન કરવાની તક મળવાનો CBSEનો દાવો