દેવપ્રયાગમાં કાર નદીમાં પડી, એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

વાહનમાં ફસાયેલા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. એસડીઆરએફ દ્વારા કારને બહાર કાઢવામાં આવી છે
દેવપ્રયાગમાં કાર નદીમાં પડી, એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

એક જ પરિવારના પાંચના મોત