કેન્દ્રીય કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, કાચા શણના MSP માં 6% વધારો, ખેડૂતોને થશે નફો

2025-26 માટે કાચા શણના MSP માં રૂ. 315 નો વધારો
કેન્દ્રીય કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, કાચા શણના MSP માં 6% વધારો, ખેડૂતોને થશે નફો

Piyush Goyal એ કેબિનેટ બ્રીફિંગમાં આપી જાણકારી