કોચીથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી, નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું

કોચીથી દિલ્હી જતી ફ્લાઇટને બોમ્બની ધમકી મળતાં નાગપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી.
કોચીથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી, નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું

નાગપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વિમાનનું કટોકટી ઉતરાણ કરવું પડ્યું.