દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી ભરેલો મળ્યો પત્ર, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું

દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 2948માં ક્રૂ મેમ્બરને બોમ્બ ધમકી ભરેલો પત્ર મળતા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.
દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી ભરેલો મળ્યો પત્ર, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું

એર ઈન્ડિયા