મોબાઈલ ગુમ થયાની ફરિયાદ ન નોંધતા ઘેટાં-બકરાં ચરાવનારો બિરૂદેવ IPS બની ગયો

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના બિરૂદેવ સિદ્ધપ્પાએ પ્રથમ પ્રયાસે UPSC ક્રેક કરી 551મો રેન્ક મેળવ્યો
મોબાઈલ ગુમ થયાની ફરિયાદ ન નોંધતા ઘેટાં-બકરાં ચરાવનારો બિરૂદેવ IPS બની ગયો

બિરૂદેવે દિલ્હીમાં માત્ર રૂપિયા 10 થી 12 હજારમાં ગુજરાન ચલાવી પોતાનું સપનું સાકાર કર્યુ