વારાણસીમાં ફ્લાઇટનો ઇમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ

ટેકઑફ પહેલાં વિમાન રોકાયું; આરોપી સુજીત સિંહ કસ્ટડીમાં, તપાસ ચાલુ
Attempt To Open Emergency Door Of Flight In Varanasi

અકાસા એરલાઇન્સના વિમાનનો ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસમાં આરોપી કસ્ટડીમાં લીધો છે.