વધુ એક આતંકવાદીની ધરપકડ : પાકિસ્તાની જાસૂસી નેટવર્ક સામે ભારતની કડક કાર્યવાહી

ભારતભરમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી, હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.
વધુ એક આતંકવાદીની ધરપકડ : પાકિસ્તાની જાસૂસી નેટવર્ક સામે ભારતની કડક કાર્યવાહી

અત્યાર સુધીમાં કુલ 11 લોકોની કરાઈ ઘરપકડ