અમદાવાદ સ્થિત સીબીઆઈ કોર્ટે બે શખ્સને ફટકારી સજા

જેમાં બે આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી
અમદાવાદ સ્થિત સીબીઆઈ કોર્ટે બે શખ્સને ફટકારી સજા

છેતરપિંડીના કારણે NIACL ને બે પોલિસીમાં કુલ 9.35 લાખ રૂપિયાનું નુકસાન થયું