બેન્ઝિલ કેમિકલથી ભરેલું ટેન્કર પલટી જતાં લાગી ભીષણ આગ, દિલ્હી-જયપુર હાઇવે પર બની આ દુર્ઘટના 

ટેન્કરમાં બેન્ઝિલ કેમિકલ ભરેલું હતું, જે ખૂબ જ ઝડપથી આગ ફેલાવી શકે છે. આ કારણોસર, આગને કાબુમાં લેવામાં વધુ મુશ્કેલી સર્જાઈ
બેન્ઝિલ કેમિકલથી ભરેલું ટેન્કર પલટી જતાં લાગી ભીષણ આગ, દિલ્હી-જયપુર હાઇવે પર બની આ દુર્ઘટના 

દિલ્હી-જયપુર હાઇવે પર મોટો અકસ્માત