છત્રપતિ સંભાજીનગરમાં મંદિરની બહાર પૂરપાટ ઝડપે આવતી કારે ભક્તોને કચડ્યા

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં એક ઝડપી ગતિએ આવતી કારે મંદિરની બહાર ઉભેલા ભક્તોને કચડી નાખ્યા હતા.