કન્નૌજમાં 40 વર્ષીય મહિલાની હત્યા, ખેતરમાં નિર્વસ્ત્ર હાલતમાં મળી લાશ

લાશ પર ચહેરા અને અન્ય ભાગો પર ઈજાના નિશાન હતા, જે દર્શાવે છે કે પીડિતા પર શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો
કન્નૌજમાં 40 વર્ષીય મહિલાની હત્યા, ખેતરમાં નિર્વસ્ત્ર હાલતમાં મળી લાશ

ખેતરમાં નિર્વસ્ત્ર હાલતમાં મળી લાશ