ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 5નાં મોત; અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ અને વિસ્ફોટથી હાહાકાર મચ્યો. દુર્ઘટનામાં 5 લોકોનાં મોત, અનેક ઘાયલ; રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ.
કૌશામ્બી ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ બાદ ઘટનાસ્થળનું દૃશ્ય

કૌશામ્બી ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટનું દૃશ્ય