દારૂ પીવામાં બદલાઈ ગયો ટ્રેન્ડ! યુવાનો દૂર થયા, 50થી 64 વર્ષની ઉંમરે વધ્યું સેવન

યુવાનોમાં દારૂનું સેવન ઘટી રહ્યું છે... પરંતુ બીજી તરફ એક ઉંમરના લોકોમાં ભારે દારૂ પીવાનું પ્રમાણ ચોંકાવનારી રીતે વધ્યું!
50થી 64 વર્ષની ઉંમરના લોકોમાં ભારે દારૂનું સેવન વધ્યું

50થી 64 વર્ષની ઉંમરના લોકોમાં દારૂના વધતા સેવન અંગેનો નવો આરોગ્ય અભ્યાસ