શું તમે પણ ખોટાં સમયે તો ખોરાક નથી ખાઇ રહ્યા ને??

આયુર્વેદ અનુસાર ખાવાનો યોગ્ય સમય કયો હોવો જોઈએ.યોગ્ય સમયે ખાવાનું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
શું તમે પણ ખોટાં સમયે તો ખોરાક નથી ખાઇ રહ્યા ને??

ખોરાક ખાવાનો યોગ્ય સમય સ્વાસ્થ્યને વધું સારૂં બનાવે