પ્રી-ડાયાબિટીસ છે? શું તમને ખરેખર ડાયાબિટીસ થવાનું જોખમ છે? જાણો 5 ઉપાય

પ્રી-ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ થવાનું નક્કી નથી. જાણો પ્રી-ડાયાબિટીસનાં લક્ષણો, HbA1c ટેસ્ટની મર્યાદા અને સંતુલિત આહાર, નિયમિત કસરત તથા વજન નિયંત્રણ દ્ ...
પ્રી-ડાયાબિટીસમાં બ્લડ સુગર નિયંત્રણ માટે આહાર અને કસરત

પ્રી-ડાયાબિટીસથી બચવા સંતુલિત આહાર, કસરત અને બ્લડ સુગરની તપાસ જરૂરી છે.