બ્રેઇનમાં મળેલાં પ્લાસ્ટિકના નાના કણોથી થઇ શકે છે આ રોગોનું જોખમ

ન્યુ મેક્સિકો યુનિવર્સિટીના નેતૃત્વ હેઠળના એક અભ્યાસ મુજબ, હવે માનવ મગજમાં પણ માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા છે.
બ્રેઇનમાં મળેલાં પ્લાસ્ટિકના નાના કણોથી થઇ શકે છે આ રોગોનું જોખમ

માનવ મગજમાં પણ માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા