49મું માનવ બ્લડ ગ્રુપ મળી આવ્યું, એક મહિલાના લોહીથી કેવી રીતે ખુલ્યું આ રહસ્ય?

ઇઝરાયેલી મહિલાના લોહીમાં મળેલા દુર્લભ એન્ટિબોડીના અભ્યાસથી JAMA નામની 49મી માનવ બ્લડ ગ્રુપ સિસ્ટમની શોધ થઈ.
JAMA નામની 49મી માનવ બ્લડ ગ્રુપ સિસ્ટમની વૈજ્ઞાનિક શોધ

JAMA નામની 49મી માનવ બ્લડ ગ્રુપ સિસ્ટમની શોધ દર્શાવતું વૈજ્ઞાનિક દૃશ્ય. (AI Generated તસ્વીર)