ભારતમાં દર ત્રીજું બાળક ધરાવે છે વધારે પડતું વજનઃ શૈક્ષણિક સરવેમાં ચોંકાવનારૂ તારણ

ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતાં 6 થી 16 વર્ષના 30 ટકા બાળકો વધુ વજન ધરાવતો હોવાનો સરવે
ભારતમાં દર ત્રીજું બાળક ધરાવે છે વધારે પડતું વજનઃ શૈક્ષણિક સરવેમાં ચોંકાવનારૂ તારણ

વિશ્વમાં ચરબી ધરાવતા બાળકોની સંખ્યામાં ભારત બીજા ક્રમેઃ ખોરાકના કારણે બાળકોમાં સ્થૂળતા વધી