ભારત-પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે 32 એરપોર્ટ બંધ હોવાથી 5 વિશેષ ટ્રેન શરુ કરાઈ

દેશના 32 એરપોર્ટ 15 મે સુધી બંધ કરવામાં આવ્યાઃ જમ્મુ અને ઉધમપુરથી વિશેષ ટ્રેનો શરૂ
ભારત-પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે 32 એરપોર્ટ બંધ હોવાથી 5 વિશેષ ટ્રેન શરુ કરાઈ

રેલવે મંત્રીએ પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી ટ્રેન સંચાલન સુચારૂ રીતે ચાલે તેવી સૂચના આપી