શું આજે ભારતને નવો ચેસ માસ્ટર મળશે?

શું ડી. ગુકેશ વિશ્વ ખિતાબ મેળવનાર બીજા ભારતીય તરીકે ઈતિહાસ રચી શકશે, જોણો કોણ છે આ કિશોર?
શું આજે ભારતને નવો ચેસ માસ્ટર મળશે?

ગુકેશ આ વર્ષની શરૂઆતમાં કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટનો સૌથી યુવા વિજેતા બન્યો હતો