ધોનીની આખી IPL કારકિર્દીમાં ન થયો આ કમાલ, વૈભવે પહેલી જ સીઝનમાં કેવી રીતે રચ્યો રેકોર્ડ?

IPLમાં MS ધોની પોતાની સમગ્ર કારકિર્દીમાં એક પણ સદી ફટકારી શક્યા નથી, જ્યારે વૈભવ સૂર્યવંશીએ પહેલી જ સીઝનમાં 35 બોલમાં સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો. જાણ ...
MS ધોની અને વૈભવ સૂર્યવંશી IPL રેકોર્ડ સરખામણી

MS ધોની અને વૈભવ સૂર્યવંશીના IPL રેકોર્ડની સરખામણી કરતા ક્રિકેટરો.