વૈભવ સૂર્યવંશીને બિહાર રણજીની ટીમમાં મળ્યુ આ પદ

IPL માં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેનને મોટી જવાબદારી, બિહારની રણજી ટીમમા વાઈસ કેપ્ટન
વૈભવ સૂર્યવંશીને બિહાર રણજીની ટીમમાં મળ્યુ આ પદ

સૌથી યુવા સદી બાજને મળ્યુ મોટુ પદ