

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તિલક વર્માની 26 બોલમાં અણનમ 51 રનની તોફાની ઇનિંગ અને નીતિશ રેડ્ડીના 13 બોલમાં 26 રનથી ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડના હાથમાંથી જીત છીનવી લીધી.

IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સે કિરોન પોલાર્ડને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. મહેલા જયવર્ધનેના સ્થાને પોલાર્ડને કેમ મળી આ મોટી જવાબદારી? જાણો તેમનો IPL રેકોર્ડ, 5 ટાઇટલ જીતવાની સફર અને મુંબઈને ફરી ચેમ્પિયન બનાવવાનો પડકાર.

મોના અગ્રવાલે એશિયન પેરા ગેમ્સ 2026માં કર્યો ધમાકો! 357.5 પોઈન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને ભારતને અપાવ્યો બીજો ગોલ્ડ મેડલ.