

દક્ષિણ આફ્રિકાએ ગુમાવી વઘુ બે વીકેટ
દક્ષિણ આફ્રિકાએ એક જ ઓવરમાં ગુમાવી બે વીકેટ
દક્ષિણ આફ્રિકાએ ગુમાવી વઘુ એક વીકેટ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની નિર્ણાયક વનડે
પ્રસિદ્ધ ક્રિષ્ના બાદ હવે કુલદીપ યાદવે મચાવ્યો તરખાટ, બે વિકેટ ખેડવી દક્ષિણ આફ્રિકાન ઘુટણીએ લાવી દીધી, ડેવોલ્ડ બ્રેવિસ અને માર્કો જેન્સનની વિકેટ ઝડપી, 40ઓવરના અંત દક્ષિણ આફ્રિકાનો સ્કોર 7 વિકેટે 244 પર પહોચ્યોં
મેથ્યુ બ્રીટ્ઝકે 24 રન બનાવી થયો પ્રસિદ્ધ ક્રિષ્નાના બોલનો શિકાર, LBW આઉટ, ત્યાર બાદ એડેન માર્કરમ પણ બન્યો પ્રસિદ્ધ ક્રિષ્નાનો શિકાર, માત્ર 1 રન બનાવી થયો આઉટ, 30 મી ઓવરમાં ક્વિન્ટન ડી કોકની સદી પુરી, માત્ર 80 બોલમાં ટીમ માટે બનાવ્યા બહુમુલ્ય 100 રન, 30 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટે 185 પર પહોચ્યોં
ફરી પ્રસિદ્ધ ક્રિષ્નાએ મચાવ્યો તરખાટ, ક્વિન્ટન ડી કોકની વિકેટ લઈ બતાવ્યો પેવેલીયનનો રસ્તો, ક્વિન્ટન ડી કોક 89 બોલમાં 106 રન બનાવી થયો આઉટ, 33 ઓવરના અંત દક્ષિણ આફ્રિકાનો સ્કોર 5 વિકેટે 199 પર પહોચ્યોં, પ્રસિદ્ધ ક્રિષ્નાએ 6 ઓવરમાં 38 રન આપી 3 મહત્વપૂર્ણ વિકેટો ઝડપી
ભારતે પહેલા ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાને બેટીંગ માટે આપ્યું આમંત્રણ, 25 ઓવરના અંત દક્ષિણ આફ્રિકાનો સ્કોર પહોચ્યોં 143-2
Loading Comments...